• Gujarati News
  • The Girl on girl Kiss Is The Most Attractive Trope Of The Quintessential HORREX

એડલ્ટ સ્ટાર સની લિયોને કરી અભિનેત્રીને લિપ-કિસ, તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં બોલિવૂડમાં ફિલ્મ 'રાગિની એમએમએસ 2'ની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં એડલ્ટ સ્ટાર સની લિયોન કામ કરી રહી છે. આ ફિલ્મમાં સની લિયોને 'બેબી ડોલ' અને 'ચાર બોટલ વોડકા'ને કારણે લોકપ્રિય બની છે.
હવે, ચર્ચા છે કે સની લિયોને આ ફિલ્મમાં અભિનેત્રી સંધ્યા મૃદુલને લિપ કિસ કરી છે. સની લિયોન અને સંધ્યાને એકબીજાને કિસ કરવામાં સહેજ પણ વાંધો આવ્યો નહોતો. તેમણે સહજતાથી આ કિસિંગ સીન આપ્યો હતો.
બાલાજી ટેલિફિલ્મ્સની આ ફિલ્મ 21મી માર્ચના રોજ રીલિઝ થવાની છે.