અભિનેત્રીની માદક અદા જોઈ વધી જશે તમારા દીલનાં ધબકારા, તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિન્દી ફિલ્મની અભિનેત્રી રહીં નગ્માએ પોતાની નવી શરૂઆત ભોજપુરી ફિલ્મથી કરી હતી. નગ્મા જ્યાં સુધી ભોજપૂરી ફિલ્મોમાં હતી, ત્યાં સુઘી બીજી કોઈ અભિનેત્રીને ટકવું મુશ્કેલ હતું. જ્યારે નગ્મા ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપર સ્ટાર અભિનેત્રી રહી છે.નગ્માએ પોતાની વધારે ફિલ્મો રવિ કિશનની સાથે કરી છે. તે સિવાય તેણે મનોજ તિવારી સાથે પણ ફિલ્મો કરી છે. જ્યારે નગ્મા ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સફળ સુપરહિટ ફિલ્મો આપી ચુકી છે.