સની લિયોનને નથી ગમતાં કપડાં, ફરી થઇ ટોપલેસ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોર્ન સ્ટાર અને બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનની માદક કાયાના દિવાના ઓછા નથી. આકર્ષક અને હોટ સની હાલમાં જ 'મેક્સિમ ઇન્ડિયા'માટે ટોપલેસ થઇ છે. સની લિઓને આ મેગેઝીનની નવેમ્બર 2013ની આવૃતિના કવર પેજ માટે આ પોઝ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સની લિઓને તેની ફિલ્મ 'રાગીની એમએમએસ 2' માટે ટોપલેસ થવાની ના પાડી હતી. જોકે સની લિયોનનો આ હોટ અંદાજ જરૂર તેના ફેન્સને ઘેલું લગાડશે. આ ફોટોશૂટમાં તે હોટ અને ડેસિંગ લાગી રહી છે.

જુઓ સની લિયોનની ટોપલેસ તસવીરો...