• Gujarati News
  • Sunny Leone Sizzle In Red Sari For Her First Punjabi Music Video

'બેબી ડોલ' બની 'સાડી વાલી ગર્લ', બતાવ્યો રેડ હોટ અંદાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ ચારેબાજુ સની લિયોન છવાયેલી છે અને તે તેની યુએસપીને પણ સારી રીતે જાણે છે. જેને કારણે તે એકપણ તક છોડવા માગતી નથી. પહેલા તે દક્ષિણની એક ફિલ્મમાં
આઈટમ નંબર કરવા માટે 1 કરોડ રૂપિયા જેટલી જંગી ફિ લઈ ચર્ચામાં આવી ગઈ. ત્યાર બાદ ફરીવાર તે દેશી અંદાજમાં ઉનાળાની ગરમીમાં દઝાડી રહી છે. તાજેતરમાં તે એક પંજાબી
મ્યૂઝીક વીડિયોમાં જોવા મળી રહી છે. આ વીડિયો સોંગમાં તે 'સાડી વાલી ગર્લ' ગીત પર સેક્સી અદાઓ બતાવતી જોવા મળી રહી છે.
હાલ આ ગીતનું ટીજર પણ રીલિઝ થઈ ગયુ છે. આ ટીજરમાં તે લાલ સાડી અને ગોલ્ડ બ્લાઉઝમાં હોટ લાગી રહી છે. મોટા ભાગે સેક્સી ડ્રેસમાં હોશ ઉડાવનારી સની સાડીમાં સુપર હોટ લાગી રહી છે.
સનીને રેડ હોટ અવતારમાં જોવા માટે આગળ ક્લિક કરો