• Gujarati News
  • Sunny Leone Is One Of The Most Richest Porn Stars In The World

પોર્નને કારણે સની બની છે શ્રીમંત, આ 'ધંધા'માં હસીનાઓની છે ચાંદી ચાંદી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં પોર્નોગ્રાફીને વલ્ગર માનવામાં આવે છે. તેમછતાં દુનિયાભરમાં એડલ્ટ ફિલ્મ્સનાં બિઝનેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ કામને કારણે પોર્ન સ્ટાર્સને સંપત્તિની સાથે પ્રસિદ્ધિ પણ મળી છે.

વાર્ષિક 150 બિલિયન ડોલરનો બિઝનેસ કરનારી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારાની આર્થિક તાકાત પણ આકાશને આંબી રહી છે. આ ફિલ્મ્સની અભિનેત્રીઓ પર પૈસાનો વરસાદ થાય છે.જેને પરિણામે પોર્નસ્ટાર પણ શ્રીમંતોની યાદીમાં આવવા લાગી છે.

દેશ સહિત વિદેશમાં પોતાની કાતિલ અદાઓથી ઘાયલ કરનારી પોર્ન સ્ટાર સની લિયોન સૌથી શ્રીમંત પોર્ન સ્ટાર્સમાંની એક છે. ગત વર્ષે એક વેબસાઇટે સૌથી ધનવાન પોર્ન સ્ટાર્સની યાદી બહાર પાડી હતી. જેમાં ઇન્ડો કેનેડિયન પોર્ન સ્ટાર સની લિયોનનું નામ સામેલ હતું.

આ વ્યવસાયે અનેક લોકો અને કંપનીઓને પૈસાદાર બનાવ્યા છે. એક વેબસાઇટ દ્વારા તૈયાર કરાયેલી 20 સૌથી શ્રીમંત પોર્ન સ્ટારની યાદીમાં મહિલાઓની બોલબાલા છે.આ યાદીમાં 15 મહિલાઓ અને માત્ર પાંચ પુરૂષો છે.

સનીની કમાણી અને સૌથી શ્રીમંત પોર્ન સ્ટાર્સ અંગે જાણવા આ તસવીરો બદલો