તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર્સ દીકરીઓનો ગ્લેમરસ અંદાજ, અભિનેત્રીઓ ભરે છે પાણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂ઼ડમાં ગ્લેમરસ અભિનેત્રીઓની કમી નથી. ફિલ્મ કે રિયલ લાઇફમાં અભિનેત્રીનું બોલ્ડ અને હોટ અંદાજ આપણે જોયું છે. તેમને પાછી પાડે તેવી છે અભિનેતાઓની દીકરીઓ. તેમના ગ્લેમરસ અને હોટ અંદાજ સામે આ અભિનેત્રીઓ ફિક્કી પડે છે. આમાંથી કેટલીક રૂપેરી પડદે જોવા મળે તો નવાઇ નહીં.

આજે આપણે જોઇશું અભિનેતાઓની હોટ દીકરીઓ જેમની આગળ ભલભલી એક્ટ્રેસિસ ભરે છે પાણી...