તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈફા એવોર્ડ્સઃ અંધારી રાત્રે કેટરિના-દીપિકાએ પહેર્યા ચશ્મા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ સ્ટાર્સ પર આઈફાની ધૂન સવાર થઈ ગઈ છે. મકાઉમાં આયોજીત આ એવોર્ડ્સ સમારંભમાં અનેક હસ્તીઓ ત્યાં પહોંચી ગઈ છે. હવે, કેટરિના કૈફ, શાહરૂખ ખાન અને દીપિકા પણ મકાઉ જવા માટે રવાના થઈ ગયા છે. ગઈ કાલ રાત્રે આ ત્રણેય સ્ટાર્સ મકાઉમ જવા રવાના થયા હતાં. ત્રણેય સ્ટાર્સ એરપોર્ટ પર કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળ્યાં હતાં.
જોકે, નવાઈની વાત એ હતી કે ત્રણેય સ્ટાર્સે રાતના સમયે પણ ચશ્મા પહેરીને રાખ્યા હતાં. શાહરૂખ પોતાની કારમાં એરપોર્ટ આવ્યો હતો. કારમાંથી નીકળતા સમયે શાહરૂખ ચાહકોની ભીડમાં ફસાઈ ગયો હતો.
કેટરિના કૈફ જીમમાં જતી હોય તે રીતનું ટ્રેક પેન્ટ પહેર્યું હતું. દીપિકાની સાથે તેની બહેન હતી.
એરપોર્ટ પર ભીડની વચ્ચે સ્ટાર્સ...