એરપોર્ટ પર શાહરુખની બેગ ખોવાતા પોણો કલાક થયો ડ્રામા, દોડધામ મચી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કસ્ટમ્સના કર્મચારીઓએ વીસ મિનિટમાં બેગ શોધી, પણ ‘એરાઈવલ’ લોન્જ પાસે પોણો કલાકનો ડ્રામા

વિમાનમથકે બેગો, થેલીઓ, સામાન ગુમ થવાને લીધે સર્વ સામાન્ય લોકો હેરાન થતા હોવાનું અવારનવાર જાણવા મળે છે. પરંતુ સોમવારે બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનની બેગ ગુમ થતાં અડધો કલાકથી વધુ વખત એ પણ બેચેન રહ્યો હતો.

શું બન્યું એરપોર્ટ પર? વાંચવા માટે ઈમેજ સ્લાઈડર ક્લિક કરો...


Related Articles:

શાહરુખ સામે ત્રિરંગાના અપમાન બદલ કેસ
શાહરુખ ખાનના પ્રથમ ડિરેક્ટર સંજય છેલ
ફટકારવાની ધમકી છતાં શાહરુખ બોલ્યો- ફરી કરીશ ઝગડો