તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફુંકણ્યો છે શાહરૂખ, કેક કાપતાં પહેલા હાથમાં હતી સિગરેટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 નવેમ્બરે શાહરૂખનો જન્મદિવસ હતો. તેના હજારો ફેન્સ તેની એક ઝલક જોવા માટે 'મન્નત'ની બહાર રાહ જોઇ રહ્યાં હતાં. હોર્ડિંગ્સ અને પોસ્ટર સાથે ફેન્સ તેના અભિવાદન માટે ધેલા બન્યાં હતાં. આ દરમિયાન સ્મોકિંગ કરી રહેલો શાહરૂખ તેમને મળવા તૈયાર થઇ રહ્યો હતો. મોટી ડાઢી, લાંબા વેર-વિખેર વાળમાં શાહરૂખ તેના ફેન્સને મળવા આવી પહોંચ્યો હતો. જોકે પછી શાહરૂખે લુક ચેન્જ કરી વાઇટ શર્ટ અને બ્લૂ જીન્સ પહેરી કેમેરા સામે કેક કાપી હતી.

જુઓ તસવીરો...