તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sridevi, Madhuri, Jaqueline, Arjun Kapoor Walk IIFA's Green Carpet

IIFA: બોલિવૂડે મચાવી ધૂમ, ગ્રીન કાર્પેટ પર સ્ટાર્સનો ઠાઠ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર્સ હાલમાં મકાઉમાં છે. આઈફા એવોર્ડ્સના ગ્રીન કાર્પેટ પર સ્ટાર્સે પોતાનો જલવો બતાવ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સ શ્રીદેવી, માધુરી દીક્ષિત, શાહિદ કપૂર, અર્જુન કપૂર, આયુષ્યમાન ખુરાના, જેક્વેલિન, માધુરી દીક્ષિત, શાહરૂખ ખાન સહિતના સ્ટાર્સે ગ્રીન કાર્પેટ પર કેટવોક કર્યું હતું.

'હાઉસફૂલ 2' માટે જેક્વેલિન બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ઈન ફિમેલ માટે નોમિનેટથઈ છે. વિદ્યા બાલન 'કહાની' માટે બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ થઈ છે. આયુષ્યમાન ખુરાના 'વિકી ડોનર' ફિલ્મ માટે બેસ્ટ લિડિંગ એક્ટરની રેસમાં છે.

તો, ચાલો આઈફા ગ્રીન કાર્પેટ પરનો જોઈએ નજારો....