• Gujarati News
  • Soha Ali Khan Flashes Bra Strap At ‘Saheb Biwi Aur Gangster Returns’ Launch

સોહાએ પહેર્યાં ત્રણ કરોડનાં ઘરેણાં, ભોગ બની વોર્ડરોબ માલફંક્શનનો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોહા અલી ખાન 'સાહેબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ'માં કામ કરી રહી છે. આ ફિલ્મનો તાજેતરમાં જ ફર્સ્ટ લુક રીલિઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવાબ પટૌડી પરિવારની પુત્રી સોહા અલી ખાને પોતાનાં દાદીની રિયલ જ્વેલરી પહેરી હતી.

મૂળ નવાબી નકશી કામ અને ઘાટનાં ઘરેણાંની અંદાજીત કિંમત ત્રણ કરોડ રૂપિયા છે. ફિલ્મનાં ફર્સ્ટ લુક પ્રસંગે રિયલ ટચ આપવા માટે સોહાએ પોતાનાં વડવાઓનાં ઘરેણાંથી શણગાર સર્જ્યો હતો.

ઘરેણાંની સુરક્ષા માટે 20 ગાર્ડ્સ રાખવામાં આવ્યાં હતાં. જોકે, સોહા અલી ખાનનાં ઘરેણાં કરતાં લોકોની નજર તેનાં બ્લાઉઝમાંથી દેખાતી બ્રાની પટ્ટી પર હતી.

સોહા અલી ખાનનો આ અંદાજ કેમેરામાં કેદ થઈ ગયો હતો.

તસવીરોમાં ત્રણ કરોડનાં ઘરેણાંથી લદાયેલી સોહા.....