\'કામસૂત્ર\'માંથી મળી નવરાશ તો શર્લિને પૂલમાં કરી મસ્તી-ધમાલ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં વિવાદોની ક્વિન શર્લિન ચોપરાએ ફરીવાર એક બોલ્ડ ધમાકો કર્યો છે. શર્લિને પોતાની બોલ્ડ અને હોટ તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મૂકી છે. શર્લિને પોતાન આગામી ફિલ્મ 'કામસૂત્ર'ના સેટની કેટલીક સેક્સી તસવીરો અપલોડ કરી હતી.

શર્લિનની ફિલ્મ 'કામસૂત્ર'નું ટ્રેલર ઘણાં સમય પહેલાં લોન્ચ થઈ ચૂક્યું છે. જેના ખૂબ વખાણ પણ થયા છે. આ ટ્રેલરમાં શર્લિન ઘણીવાર ટોપલેસ જોવા મળી હતી. શર્લિને અગાઉ જાહેર કર્યું હતું કે ફિલ્મ માટે કોઈપણ પ્રકારનાં સીન આપવા તૈયાર છે. જાણે ફિલ્મમાં ટોપલેસ અને ન્યૂડ સીન પીરસવાની યોજના શર્લિને બનાવી લીધી હોય તેવું લાગી રહ્યું છે.