• Gujarati News
  • Shahrukh Promoted His Movie Chennai Express On The Sets Of Jhalak Dikhla Jaa

શાહરૂખે પ્રમોશનનાં બહાને માધુરી સાથે કર્યો ભરપૂર રોમાન્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ એમ લાગી રહ્યું છે કે, શાહરૂખ ખાન પોતેજ પોતાના માટે મુશ્કેલીઓ શોધી રહ્યો છે. તાજેતરમાં તે ટીવી રિયાલિટી શો 'ઝલક દિખલા જા'નાં સેટ પર માધુરી સાથે સિગરેટ પીતો જોવા મળ્યો હતો. શાહરૂખ આ શોમાં મહેમાન બનીને આવ્યો હતો. જેમાં તે પોતાની આગામી ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ'નું પ્રમોશન કરી રહ્યો હતો.
શાહરૂખે પ્રશંસકોને ચોંકાવીને સેટ એક એવુ કામ કર્યું મોટાભાગનાં સેલિબ્રિટીઝ સાર્વજનિક રીતે કરતા નથી. રોચક વાત તો એ હતી કે, સીગરેટ ફુંકતી વખતે શાહરૂખ માધુરીની બગલમાં બેઠી હતી. જો તેની આ સિગરેટની વાતને છોડી દઇએ તો માધુરીએ શાહરૂખની બાંહોમાં બાંહો નાંખીને ડાન્સ કર્યો અને પ્રશંસકોને રોમેન્ટીક ગીફ્ટ આપી દીધી.
આ શોનાં સેટ પરની ખાસ વાત તો એ હતી કે શાહરૂખનાં આવવાથી શોનાં સ્પર્ધકોમાં ઉત્સાહતો તો બીજી તરફ શાહરૂખ માધુરીની ખૂબસૂરતીમાં ખોવાયો હતો. આ પ્રસંગે માધુરીએ પેસ્ટલ ગ્રીનનો લહેંગો પહેર્યો હતો.
માધુરી અને શાહરૂખનાં રોમાન્સ પર કરો એક નજર...