તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Shahrukh Khan Meets Her Reel Life Daughter Sana Saeed On Jhalak Dikhla Ja

સ્ટેજ પર \'પુત્રી\'નાં લટકા-ઝટકા જોઇ શાહરૂખ રહી ગયો દંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ'નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મનાં પ્રમોશન માટે તે 'ઝલક દિખલા જા'નાં સેટ પર પહોંચ્યો હતો.આ શોમાં શાહરૂખની 'પુત્રી' સના સઇદ પણ સ્પર્ધક તરીકે ભાગ લઇ રહી છે.આથી શાહરૂખનાં હરખનો પણ કોઇ પાર રહ્યો ન હતો.હવે તમને લાગતું હશે કે શાહરૂખની પુત્રી તો સુહાના છે તો પછી સના કેવી રીતે હોઇ શકે. પરંતુ અમે શાહરૂખની રિયલ નહીં રીલ લાઇફની પુત્રીની વાત કરી રહ્યાં છીએ.
સનાએ 'કુછ કુછ હોતા હૈ'માં શાહરૂખની પુત્રીની ભૂમિકા કરી હતી. આથી સનાને શાહરૂખની પુત્રી કહીને બોલાવવામાં આવે છે. આ શોમાં સનાનું પ્રથમ પર્ફોર્મન્સ હતું તેમાં પણ શાહરૂખની હાજરીથી તે વધુ ખાસ બની ગયું હતું.
'ઝલક દિખલા જા'નાં સેટ પર શાહરૂખની 'પુત્રી' પર્ફોર્મન્સની તસવીરો પર કરો એક નજર...