• Gujarati News
  • Shahrukh Khan And Deepika Snapped At Mahalaxmi Temple

દીપિકાની પારદર્શક સાડી પર અટકી ગઈ નજર, મંદિરમાં શાહરૂખે માંગી દુઆ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહરૂખની ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ' ઈદના દિવસે રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખે ઘણાં સમય બાદ દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું છે. હાલમાં અભિનેતા શાહરૂખ અને દીપિકા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

શાહરૂખના ત્યાં 27મી જુનના રોજ પુત્રનો જન્મ થયો છે. શાહરૂખ આ વાતને લઈને ઘણો જ ખુશ છે.

હાલમાં જ શાહરૂખ ફિલ્મના પ્રમોશન અર્થે અને પુત્ર માટે મહાલક્ષ્મીના મંદિરે ગયો હતો. તેની સાથે દીપિકા પાદુકોણ પણ હતી. દીપિકાએ પીળા રંગની સાડી પહેરી હતી.

તસવીરોમાં શાહરૂખ અને દીપિકા....