• Gujarati News
  • Shah Rukh To Pay Only Rs. 8.3 Crore For A Rs. 200 crore Plot

200 કરોડનાં પ્લોટના શાહરૂખ ખાન ચૂકવશે માત્ર 8.3 કરોડ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક


બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પોતાનો બંગલો મન્નત કે જે 26329 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે તે માત્ર 8.3 કરોડ રૂપિયામાં જ ખરીદી શકશે. સરકારની નવી સ્કીમ પ્રમાણે, લિઝ હોલ્ડર શાહરૂખ આટલી ઓછી રકમમાં આ પ્લોટ ખરીદી શકશે.

માર્કેટ પ્રાઈઝ પ્રમાણે, આ બંગલાની કિંમત 200 કરોડ કરતાં પણ વધારે છે. હાલમાં, શાહરૂખ ખાન આ લીઝ પર લીધેલા બંગલાનું ભાડુ મહિને રૂ. 2325 ચૂકવે છે. મહારાષ્ટ્ર સરકારના સ્ટેટ રેવન્યૂ ડિપાર્ટમેન્ટની નવી પોલીસી પ્રમાણે, લિઝ હોલ્ડર્સ જેમાં શાહરૂખ સહિત 666 લોકોનો સમાવેશ થાય છે.

કઈ છે નવી પોલીસી, શા માટે શાહરૂખને આટલા સસ્તામાં મળી જશે પ્લોટ, આ તમામ માહિતી જાણવા માટે કરો આગળની તસવીર પર ક્લિક....