તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Shah Rukh Khan Smokes, Gets Close To Madhuri Dixit On Jhalak Dikhhla Jaa

માધુરી દીક્ષિતની બાજુમાં જે બેશરમ શાહરૂખે ફૂંકી સિગારેટ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહરૂખ ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન અર્થે શાહરૂખ ખાન ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીની સાથે 'ઝલક દિખલાજા'ના સેટ પર આવ્યો હતો.

સેટ પર શાહરૂખ સતત સિગારેટ ફૂંકે જતો હતો. તેની બાજુમાં જ માધુરી દીક્ષિત બેઠી હોવા છતાંય શાહરૂખે સ્મોકિંગ કરવાનું બંધ નહોતું કર્યું. શાહરૂખની આ હરકત જોઈને ઘણાંને ગુસ્સો આવ્યો હતો.

સ્ટેજ પર શાહરૂખ અને માધુરીએ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કર્યો હતો. સેટ પર શાહરૂખ ખાન આવ્યો હોવાથી સ્પર્ધકો ઘણાં જ ખુશ થઈ ગયા હતાં.

તસવીરોમાં શાહરૂખ...