શાહરૂખ ખાનની Happy New Yearના છે આ On location pics

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ શાહરૂખ-દીપિકા, મલાઈકા-ફરાહ)
મુંબઈઃ શાહરૂખ ખાનની ફિલ્મ 'હેપી ન્યૂ યર' 24 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, સોનુ સુદ, બોમન ઈરાની, વિવાન શાહ જેવા સ્ટાર્સ છે.

આ ફિલ્મના ડિરેક્ટર ફરાહ ખાન છે. આ ફિલ્મનું શૂટિંગ દુબઈ અને મુંબઈમાં કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા એવી છે કે શાહરૂખ, અભિષેક, દીપિકા, વિવાન, બોમન, સોનુ સુદ ડાન્સ સ્પર્ધામાં ભાગ લે છે અને ત્યાં તેઓ ડાયમંડની ચોરીનો પ્લાન બનાવે છે. હવે, તેઓ ચોરી કરવામાં સફળ થાય છે કે નહીં તે તો ફિલ્મ જોયે જ ખબર પડે.

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન પર 80 કિલોનો દરવાજો પડ્યો હતો અને તેને ખભા પર ઈજા થઈ હતી.

તસવીરોમાં જોઈએ ફિલ્મના ઓન લોકેશન્સ સીન્સ...