તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્ટીમાં ટેલિવિઝન વહુઓએ સેક્સી અવતારમાં ખૂબ કરી મસ્તી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'ના બોલે તુમ ના મૈને કુછ કહા'નાં 100 હપ્તા અને ચેનલ વી પર પ્રસારિત થઇ રહેલા 'બડી પ્રોજેક્ટ'એ 200 હપ્તા પૂર્ણ કરતા નિર્માતા સુધીર શર્મા અને સીમા શર્મા(સનશાઇન પ્રોડકશન)એ એક શાનદાર પાર્ટી આપી હતી.
આ પાર્ટીમાં કુણાલ કરણ કપૂર, આકાંક્ષાસિંહ, માનવ ગોહીલ, શ્વેતા ક્વાત્રા, સિદ્ધાર્થ અરોરા, કંવર ધિલોન અને ભારતી કુમાર સહિત અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પાર્ટીમાં જોરદાર ડાન્સ બાદ ડિનર પણ યોજવામાં આવ્યું હતું.
પાર્ટીમાં સેક્સી અવતારમાં આવી પહોંચેલી ટેલવિઝન વહુઓની તસવીરો પર કરો એક નજર...