તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડનમાં યોજાયો 'ભાગ મિલ્ખા ભાગ'નો પ્રીમિયર, કોચે પણ જોઈ ફિલ્મ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' 12મી જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ તાજેતરમાં જ લંડનમાં યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગ એટલા માટે ખાસ હતું કે આ ફિલ્મને મિલ્ખા સિંહના ગુરૂ અને ટ્રેનર ફૌઝા સિંહે પહેલી જ વાર જોઈ હતી. ફૌઝા સિંહ પોતાના શિષ્ય મિલ્ખા સિંહની આ વાતથી ઘણાં જ ખુશ છે. તેઓ મિલ્ખા સિંહના કોચ પણ હતાં.

'ભાગ મિલ્ખા સિંહ' ફિલ્મમાં ફૌઝા સિંહનું પાત્ર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ નિભાવી રહ્યાં છે. સ્ક્રિનિંગ વખતે આખી ટીમ હાજર હતી. ફરહાન અખ્તર, સોનમ કપૂર, ડિરેક્ટર રાકેશ ઓમ પ્રકાશ મહેરા, પ્રસૂન જોષી અને મિલ્ખા સિંહ હાજર રહ્યાં હતાં.

આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ ફિલ્મનું સ્ક્રિનિંગ....