મુન્નાભાઈ ચલે જેલઃ સંજુબાબાની સજાને લઈ ટ્વિટર પર વહેતી થઈ આવી પ્રતિક્રિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંજય દત્તને સુપ્રીમ કોર્ટે એક મહિનાની અંદર સરેન્ડર કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. 12 માર્ચ 1993માં મુંબઈને હચમચાવી નાંખનાર શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં બોલિવૂડના 'ખલનાયક' સંજય દત્તને હવે જેલમાં જવું પડશે.
જેવો કોર્ટે સંજય દત્તને પાંચ વર્ષની જેલનો આદેશ કરતાં પ્રિયા દત્ત કોર્ટમાં ભાંગી પડી હતી અને તેની આંખમાં આંસુ આવી ગયા હતાં.

સંજય દત્તને સજા થતાં જ ટ્વિટર પર લોકોએ કંઈક આ રીતે સંજય દત્તની સજાને લઈને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી