સલ્લુ પ્રેમિકા વગર રહી શકે પણ આના વગર તો ના જ ચાલે!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમને લાગે છે કે સલમાન માટે યુવતીઓ નબળાઈ છે? જો તમે આવું વિચારતાં હશો, તો તમે સાચે જ ખોટાં છો. અભિનેતા યુવતીઓ પાછળ પાગલ નથી પણ આ જેન્ટલમેન કૂતરાઓ પાછળ ક્રેઝી છે. સલમાન પાસે પહેલાં માયજાન અને માયસન નામના બે કૂતરાં હતાં. કેટલાંક વર્ષ પહેલાં બને કૂતરાઓ મૃત્યુ પામ્યાં હતાં.જ્યારે કૂતરાંઓ મરી ગયા ત્યારે સલમાનને ઘેરો આઘાત લાગ્યો હતો. આમ તો અભિનેતા પ્રાણી પ્રેમી છે. તેણે ફરીથી બે કૂતરાંઓ ઘરમાં પાળ્યાં છે. માયસન અને માયલવ નામના બે કૂતરાં રાખ્યાં છે. સલમાન અને તેના પ્રેમાળ બે કૂતરાઓની તસવીરો....