તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Salman Khan's Sister Arpita Khan Set For A November Wedding?

16 નવેમ્બરે સલ્લુની બહેનના લગ્ન, ફાઈવ સ્ટાર હોટલમાં ભવ્યાતિભવ્ય સમારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ સલમાનની બહેન અર્પિતા ખાનના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ વર્ષે 16 નવેમ્બરના રોજ અર્પિતાના લગ્ન તેના પ્રેમી આયુષ શર્મા સાથે થશે. નોંધનીય છે કે પહેલાં અમે કહ્યું હતુ કે અર્પિતાના લગ્ન આવતા વર્ષે 2015માં છે પરંતુ હવે આ વર્ષે નવેમ્બરમાં લગ્ન થઈ રહ્યાં છે. હૈદરાબાદની ફાઈવ સ્ટાર હોટલમાં ભવ્યાતિભવ્ય સમારંભ યોજાશે. આ લગ્નમાં બંને પરિવારના સભ્યો હાજર રહેશે પરંતુ બોલિવૂડમાંથી કોણ-કોણ આવશે તે હજી સુધી નક્કી નથી.

અર્પિતા છે સલીમ ખાનની દત્તક લીધેલી પુત્રીઃ સલીમ ખાને હેલન સાથે બીજા લગ્ન કર્યા છે. હેલન અને સલીમને કોઈ સંતાન ના થતા અર્પિતાને દત્તક લેવામાં આવી હતી. સલમાનની તે ખાસ છે.

સલમાન જ્યાં પણ જાય છે, ત્યાં અર્પિતાને લઈને જાય છે. જ્યારે કોર્ટમાં ટ્રાયલ હોય ત્યારે પણ અર્પિતા પોતાના ભાઈની સાથે હોય છે.

આગળની તસવીરોમાં જુઓ પ્રેમી આયુષ સાથે અર્પિતા....