સલ્લુમિયાંની ઓછી જાણીતી તસવીરો પર એક નજર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ પણ હવે હાઈ-ટેક બનતું જાય છે. અત્યારના સ્ટાર્સ કોઈ પણ રીતે ચાહકોના સતત સંપર્કમાં રહેવા માંગતા હોય છે. આ જ કારણોસર બોલિવૂડ સ્ટાર્સ સોશ્યિલ મીડિયા જોઈન્ટ કરે છે. આ યાદીમાં હવે સલમાન ખાનનું નામ પણ ઉમેરાઈ ગયું છે. બોલિવૂડ સ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ સોશ્યિલ મીડિયા ફેસબુક જોઈન્ટ કર્યું છે. સલમાને પોતાના એકાઉન્ટમાં અંગત ફોટોગ્રાફર્સ પણ પોસ્ટ કર્યા છે. સલમાન ખાન હાલમાં 'દબંગ 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર'એ 200 કરોડથી વધુ કમાણી કરી છે. સલમાનની ઓછી જોયેલી તસવીરો .....
Related Articles:
સલ્લુ પ્રેમિકા વગર રહી શકે પણ આના વગર તો ના જ ચાલે!
કેટરિના, સલ્લુ કરતાં શાહરૂખની સાથે લાગે છે Superhot?
સંજુબાબાએ વિવેક સાથે બાંધી મિત્રતા, સલ્લુ થયો આકરા પાણીએ
\'એક થા ટાઈગર\'ની સફળતાનાં જશ્નમાં મોડી રાત સુધી ઝૂમ્યો સલ્લુ
અંધારાનો લાભ લઈને સલ્લુ કેટ સાથે આ શું કરી રહ્યો છે?