તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાનની લવસ્ટોરીમાં નવો વળાંક, નવી પ્રેમિકા તો પહેલેથી જ છે પરણિત!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ સલમાન ખાન પોતાના અફેયરને કારણે ચર્ચામાં છે. કહેવાય છે કે સલમાન ખાને પોતાની નવી પ્રેમિકા બનાવી છે. તેની નવી પ્રેમિકા રોમન ટીવી અભિનેત્રી લુલિયા વેન્ચર છે. થોડાં સમય પહેલાં એવી પણ ચર્ચા હતી કે સલમાન ખાન તેની આ નવી પ્રેમિકા સાથે લગ્ન કરવાનો છે. જોકે, સલમાનના પિતા સલીમ ખાને આ તમામ વાતો નકારી કાઢી છે.
જોકે, હવે આ લવ અફેયરમાં એક નવો જ વળાંક આવ્યો છે. કહેવાય છે કે લુલિયા તો પહેલેથી જ પરણીત છે અને સલમાનને આ વાતની જાણ પહેલેથી જ છે.
આગળની તસવીરો પર ક્લિક કરીને જાણો આ આખી બાબત....