તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'જય હો'ના રાઈટ્સ 180 કરોડમાં વેચવા તૈયારીઓ, વાતચીત ચાલુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં સલમાન ખાનની આગામી ફિલ્મ 'જય હો' અંગે એક ખબર આવી છે કે,ઈરોઝ ઈન્ટરનેશનલે આ ફિલ્મને 110 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. એક સૂત્ર મુજબ'આ રકમ 110 કરોડથી પણ વધુ છે'
જોકે, હાલ આ રકમ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી પણ 180 કરોડ રૂપિયાની આસપાસ હશે અને હાં આ ડિલ હજુ નક્કી થઈ નથી.જાણવા મળ્યા મુજબ ફિલ્મના નિર્માતા-નિર્દેશક સોહૈલ ખાન વધુ બે કંપનીઝ સાથે વાતચીત કરી રહ્યો છે. આ કંપની યુટીવી અને વાયાકોમ 18 છે.
'જય હો'ના રાઈટ્સ પર ચાલી રહેલી વાતચીત અંગે જાણવા આ તસવીરો બદલો