• Gujarati News
  • Salman Khan Attacks Shah Rukh Khan Again, Questions His Acting Skills

સલ્લુમિયાનો શાહરૂખ પર વાર, જાહેરમાં કરી નાખી ભદ્દી મજાક !

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં સલમાન અને શાહરૂખ વચ્ચે મિત્રતા બંધાય તેવી કોઈ શક્યતા લાગતી નથી. ફરી એકવાર સલમાન અને શાહરૂખ વચ્ચે તણખાં ઝર્યા છે. આ વખતે સલમાન ખાને શાહરૂખ ખાનની ઠેકડી ઉડાવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાન ટીવી અભિનેત્રી આમના શરીફ સાથે એક જાહેરાતમાં કામ કરી રહ્યો છે. આ જાહેરાતના એક સીનમાં સલમાન અને આમના સાથે ચાલતા હોય છે. જોકે, ડિરેક્ટર આ સીનથી ખુશ નહોતો.

ડિરેક્ટરે સલમાનને રિ-ટેક આપવાની વાત કરી. આ વાત સાંભળીને જ સલ્લુમિયાં ગુસ્સે થઈ ગયા હતાં.