સલમાન ખાન- 'રોમાન્સ'નો ખરો 'રાજા'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ફિલ્મ વર્ષ મુજબ સલમાન ખાનની રીલિઝ થયેલી નથી.પરંતુ, તેમની રોમેન્ટીક ફિલ્મ્સની યાદીમાં 'હમ દિલ દે ચુકે સનમ' સૌથી ટોચ પર છે.આ ફિલ્મ તેમણે એશ્વર્યા રાય સાથે કરી હતી.ત્યાર બાદ આ બન્નેની રોમેન્ટીક કેમેસ્ટ્રી ક્યારેય ઓન સ્ક્રીન જોવા મળી નથી. આ ફિલ્મમાં સલમાને સમીરની અને એશ્વર્યાએ નંદીનીની ભૂમિકા કરી હતી જેમણે લોકોના દિલમાં સ્થાન હાંસલ કરી લીધુ હતું.પરંતુ,આ ફિલ્મ બાદ બન્ને વચ્ચે ઝઘડો થતાં બન્ને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો.તેમછતાં બન્ને વચ્ચેની આ કેમેસ્ટ્રી લોકોની સ્મૃતિમાંથી ભુસાઇ નથી.
Related Articles:
\'ટાઇગર\' સલમાન ખાન ચલાવે છે આ દમદાર બાઇક
ફેસબુક પર દેશમાં જ નહીં, વિશ્વનો \'દબંગ\' સેલિબ્રિટી છે સલમાન
SPOTTED: સલમાન પડ્યો ફરી વાર પ્રેમમાં
સલમાન ખાને કિસીંગ સીન માટે કોની પ્રશંસા કરી?
કોણ છે? જેને સલમાન વારંવાર આપી રહ્યો છે \'જાદુ કી જપ્પી\'