પિતાએ કર્યો 'ભાઈ'ના લગ્નનો ખુલાસો, કહ્યું નથી થવાના સલ્લુના લગ્ન!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સલમાન ખાનના પિતા અને બોલિવૂડના સારા સ્ક્રિપ્ટ લેખક સલિમ ખાને અંતે પોતાના પુત્ર લગ્નને લઈને જે રહસ્ય હતું તે જાહેર કરી દીધું છે.

જોકે, સલમાન ખાન લગ્ન કરવાનો નથી. સલિમ ખાને કહ્યુ હતુ કે સલ્લુના લગ્નને લઈને જે પણ વાતો થઈ રહી છે, તે તમામ અફવાઓ જ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડા સમયથી સલમાન અભિનેત્રી લુલિયા વેન્ચર સાથે લગ્ન કરવાનો છે, તેવી વાતો વહેતી થઈ હતી. જોકે, સલિમ ખાને કહ્યુ હતુ કે આવું કંઈ જ નથી. ધેર ઈઝ નથિંગ ટુ ઈટ. નથિંગ....