પૂનમ પાંડેએ ક્રિકેટના ભગવાન સચિનની ઉડાવી જાહેરમાં ઠેકડી!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂનમ પાંડેએ ટ્વિટર પર સચિન તેંડુલકરને લઈને કરી ટ્વિટ

સચિન તેંડુલકરે ચાર જૂન સોમવારના રોજ રાજ્યસભામાં સાંસદ તરીકે શપથ લીધા હતા. સચિને શપથ લીધા બાદ પૂનમ પાંડેએ ટ્વિટર પર સચિનની મજાક ઉડાવી છે.

પૂનમ પાંડેએ ટ્વિટ કરી છે કે, સચિને રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા. નવાઈની વાત એ છે કે, શપથ લેતા પહેલા સચિન ટોસ ઉછળે તેની રાહ જોતો હતો.

પૂનમ પાંડેને આમ તો ક્રિકેટ અને ક્રિકેટર્સ પ્રત્યે પ્રેમ છે પરંતુ આ વખતે કદાચ પહેલી જ વાર પૂનમે ક્રિકેટના ભગવાન સચિની મજાક ઉડાવી છે.

ચાહકો પૂનમની આ ટ્વિટનો શું જવાબ આપે છે, તો તે આવનારો સમય જ કહેશે.

Related Articles:

નગ્નતા પર ચર્ચા: સોનમે કેટરીનાને કહી બેશર્મ, ને પૂનમ પાંડેએ કરી આવી કોમેન્ટ
શાહરુખને પણ મારી નગ્નતા ગમે છે : પૂનમ પાંડે
પૂનમ પાંડે આખી જિંદગી કપડાં ઉતારશે!
પૂનમ પાંડે ન્યૂડ થઈને વધારે છે ક્રિકેટરોનો જુસ્સો, જુઓ તસવીરો
Exclusive PHOTOS: હોટ પૂનમ પાંડેનું થયું વોર્ડરોબ માલફંક્શન
ઓળખી બતાવો પૂનમ પાંડેને પૂરા કપડામાં...!
શાહરૂખ ખાનના નાઈટ રાઈડર્સ માટે નગ્ન થઈ પૂનમ પાંડે
પૂનમ પાંડે બાદ રોઝલિન કેપ્ટન કૂલ માટે થઈ ગઈ ટોપલેસ!