અજય, કાજોલ અને પ્રિયંકા શાહી અંદાજમાં બન્યા જાનૈયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડની પ્રખ્યાત કોપીરાઇટ કંપની ઇરોઝના સીઇઓ કિશોર લુલ્લાની પુત્રી ઋષિકાનો લગ્ન સમારોહ શરૂ થઇ ગયો છે. જાન રવાના પણ થઇ ગઇ છે.ત્યારે આ જાનમાં અભિનેતા અજય દેવગન તેમની પત્ની કાજોલ અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ સામેલ થઇ છે. આ સમારોહમાં ધમાલ અને મસ્તી સાથે સમગ્ર ગ્લેમર જગત આવી પહોંચ્યું હતું.જૂઓ આ શાહી લગ્નની તસવીરો.
Related Articles:
રિયાલિટી સ્ટાઇલમાં થઇ શાહી દુલ્હનની મહેંદી રસમ
\'આયે પધારીયે\',શાહી લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની જામી મહેફીલ
શાહી લગ્નનોનો સાક્ષી રાજસ્થાનનો આ મહેલ
PHOTOS: મળો શાહી લગ્નની દુલ્હન અને દુલ્હાને