સની લિઓન મેકઅપ વિના પણ લાગે છે ગુલાબનાં ફુલ જેવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોર્ન સ્ટારમાંથી અભિનેત્રી બનેલી સની લિઓન રિયાલીટી શો 'બિગબોસ' દ્વારા ચર્ચામાં આવી હતી.આ શોને કારણે જ તે બોલિવૂડમાં પણ એન્ટ્રી મળી ગઇ હતી

જેથી હાલ સનીનાં ચાહકો તેનો મેકઅપ વિનાનો અવતાર જોવા માટે પણ ઉત્સુક બને છે.તેમજ સની પોતાની મેકઅપ વિનાની અનેક તસવીરો ટ્વિટર પર પણ પોસ્ટ કરી છે.

સનીનાં ડીગ્લેમ અવતાર પર કરો એક નજર...