• Gujarati News
  • REVEALED: Sanjay Dutt’s Reaction To His Experience In Jail

સંજુબાબા, ''જેલમાં તો કૂતરા જેવો વ્યવહાર કરવામાં આવે છે''

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

21 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે સંજય દત્તને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. 2006માં કોર્ટે સંજય દત્તને ગેરકાનૂની રીતે હથિયાર રાખવાના કેસમાં દોષિત માન્યો હતો.

પહેલી નવેમ્બર, 2011ના રોજથી લઈને ઓગસ્ટ 2012 એમ દસ મહિના લાંબી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 257 જેટલાં લોકોના મોત થયા હતા અને 713 લોકોને ઈજા પહોંચી હતી. સુનાવણી દરમિયાન આ વખતે પહેલી જ વાર કોર્ટમાં લેપટોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 12 માર્ચ, 1993ના રોજ મુંબઈ શ્રેણીબદ્ધ થયેલા બ્લાસ્ટમાં 27 કરોડનું નુકસાન થયું હતું.

સંજય દત્ત ચાર વાર જેલમાં રહી ચૂક્યો છે અને સંજુએ પોતાને જેલમાં કેવા અનુભવો થયાં, તેની વાત પણ કરી હતી.

સંજય દત્તે પોતાના જેલના અનુભવો વિષે શું વાત કરી હતી, જાણવા માટે તસવીરો પર કરો ક્લિક...