• Gujarati News
  • REVEALED: No Baby Born In Shah Rukh Khan's Family; Sister in law

જ્યારે ગૌરીની ભાભી ગર્ભવતી જ નહોતી તો શાહરૂખના ઘરે ક્યાંથી આવ્યું બાળક?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનના સેરોગેટ બેબીને લઈને અવાર-નવાર ખુલાસાઓ થતા જ રહે છે. થોડા સમય પહેલાં જ સમાચાર હતા કે ગૌરીની ભાભીએ ચાર જૂનના રોજ એક બાળકને જન્મ આપ્યો છે.

સેરોગેટ બેબીના આવ્યા પહેલાં શાહરૂખનો પરિવાર આ નાનકડાં બેબીના આવ્યાથી ઘણો જ ખુશ હતો. જોકે, હવે ચર્ચા થઈ રહી છે કે આ વાત ખોટી છે. ગૌરીની ભાભીએ કોઈ બાળકને જન્મ આપ્યો નથી.

સૂત્રો પર વિશ્વાસ કરીએ તો ગૌરીની ભાભી ગર્ભવતી હતી જ નહીં, એટલે બાળક પેદા થવાનો સવાલ જ નથી.

આ સિવાય પણ કેટલાંક સવાલ છે, જેને કારણે આ વાતને માત્ર અફવા જ ગણાવી શકાય તેમ છે.

1 ગૌરીની ભાભી કોણ છે? આજ સુધી તેના નામનો કોઈ ઉલ્લેખ થયો નથી. અચાનક ક્યાંથી આવી ભાભી...

2 સેલેબ્સના પરિવારના સભ્યોની તમામ જાણકારી મીડિયા પાસે હોય જ છે. તો આવામાં ગૌરીની ભાભી નમિતા છિબ્બરનો ઉલ્લેખ આજ સુધી કેમ ના થયો?