તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સની જ નહીં પરંતુ અહીંયા છે ભારતીય પોર્ન સ્ટારની પૂરી ફોજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેનેડિયન પોર્ન સ્ટાર અને મૂળ ભારતીય સની લિયોન બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી ચુકી છે. હવે, સનીને જોઈ કેટલાંક પોર્ન સ્ટાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા પ્રયત્ન કરી રહ્યાં છે.

આ લિસ્ટમાં સૌ પ્રથમ પ્રિયા અંજલી રાયનું નામ આવે છે. અંજલીએ બોલિવૂડનાં કેટલાંક ડિરેક્ટર્સનો સંપર્ક સાધવાની શરૂઆત કરી છે. અંજલીની એક ફિલ્મ અંડર પ્રોસેસમાં છે.

સની લિયોન પંજાબી છે. તેનું સાચુ નામ કરનજીત કૌર વોહરા છે. પ્રિયા ત્રણ વર્ષની ઉંમરે અમેરિકા જતી રહી હતી. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કેટલાંક પોર્ન સ્ટાર એવા છે જે ભારત સાથે સબંધ ધરાવે છે.


મુળ ભારતીય પોર્ન સ્ટારની તસવીરો જોવા આગળ ક્લિક કરો...