• Gujarati News
  • Rani Mukerji@35: Rare And Unseen Pictures Of The Actress

35 વર્ષની રાનીની unseen તસવીરો, બસ એક ક્લિક પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીનો આજે 35મો જન્મદિવસ છે. રાનીએ પોતાની કરિયરની શરૂઆત બેંગાલી ફિલ્મ 'પિયેર ભૂલ'થી કરી હતી. આ સમયે રાની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.

બોલિવૂડમાં રાનીની પહેલી ફિલ્મ 'રાજા કી આયેજી બારાત' હતી. જોકે, બોલિવૂડે તેની ખરી નોંધ તો કરન જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈં'થી લીધી હતી. આ ફિલ્મમાં રાનીનો અવાજ અને તેનાં અભિનય પર લોકો ફિદા થઈ ગયા હતાં.

આ ફિલ્મ હિટ જતાં બોલિવૂડના અનેક ડિરેક્ટર્સ તેને પોતાની ફિલ્મમાં લેવા પડાપડી કરવા લાગ્યાં હતાં.

રાનીએ બોલિવૂડના ત્રણેય ખાન સાથે કામ કર્યું છે.

રાની જ્યારે 35 વર્ષની થઈ છે, ત્યારે તેના જીવનની અનેક ક્ષણોને તસવીરોમાં જોઈએ....