રાની મુખર્જી 'wild' હોવાનો કોને થયો અનુભવ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિનેત્રી રાની મુખર્જી તેમની આગામી ફિલ્મ 'ઐય્યા'નું પ્રમોશન કરવા તે વિવિધ સ્થળોની ઓચિંતી મુલાકાત લઇ રહી છે. રાની મુખર્જી સાથે કોરિયોગ્રાફર શ્યામક ડાવરે 'બન્ટી ઔર બબલી'માં કામ કર્યું હતું.રાની 'ઐય્યા'ના પ્રમોશન અર્થે તે એક હોટલમાં પહોંચી ત્યારે બન્ને વચ્ચે ઓચિંતી મુલાકાત થઇ હતી.
Related Articles:
PHOTOS: આમિરે આપ્યા રાની-કરિના સાથે બોલ્ડ સીન્સ
સાઉથ સ્ટાઇલમાં ઠુમકાઓથી ઘાયલ કરવા આવી \'રાની\'
Video: રાની મુખર્જી બની હોટ, આપ્યાં લલચામણાં સીન્સ
અરેરે.. રાની મુખર્જી આમ કેમ શરમાઈ ગઈ?