બોલિવૂડની આ છે સૌથી હોટેસ્ટ ફિલ્મ, વધશે દિલના ધબકારા!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'મર્ડર 3'માં આ વખતે રણદિપ હૂડા કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. 36 વર્ષીય રણદિપ આ ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે પ્રણયફાગ ખેલશે.

રણદિપે આ ફિલ્મમાં ઘણાં જ હોટ સીન્સ આપ્યાં છે. તેણે બે અભિનેત્રીઓ સાથે બોલ્ડ સીન્સ આપીને સનસનાટી મચાવી દીધી છે. રણદિપ પણ ઈમરાન હાશ્મીના નક્શેકદમ પર ચાલી રહ્યો તેમ લાગે છે.

ઈમરાન હાશ્મીને બોલિવૂડમાં સીરિયલ કિસર તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મની જુઓ હોટેસ્ટ તસવીરો....