આ હસીનાઓના હુસ્નના તીરોથી ઘાયલ થયો રણબીર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે બોલિવૂડનો દિલ ફેંક આશિક રણબીર કપૂર 30મોં જન્મ દિવસ ઉજવી રહ્યો છે. રણબીરની ફિલ્મ્સની સાથે સાથે તેમના અફેર્સપણ ચર્ચાસ્પદ રહ્યા છે. બોલિવૂડમાં પ્રવેશ કર્યાને માત્ર 5 વર્ષ જ થયા હોવા છતાં તેમની ગર્લફ્રેન્ડની યાદી ઘણી લાંબી કહી શકાય.જૂઓ રણબીરની આ હસીનાઓની તસવીરો.
Related Articles:
બર્થ ડે પાર્ટીમાં કેટરિના અને રણબીર વચ્ચે થઇ \'ગુફ્તગૂ\'
\'લવ આજ કલ\',\'બરફી\' જોઇને રણબીર પર \'ફીદા\' થઇ દીપિકા
રણબીર અને ઇલેનાએ મજાક,મસ્તી અને મજા સાથે \'બરફી\'નું પ્રમોશન કર્યું
રણબીર અને પ્રિયંકાએ બતાવી મીઠી \'બરફી\' જેવી અદાઓ