કાશ્મીરની વાદીઓમાં રણબિર અને દીપિકા આવ્યા વધુ નજીક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમ તો રણબિર અને દીપિકા વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે.પરંતુ થોડા દિવસોથી બન્ને વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે.બન્ને પોતાની નવી ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'નું શૂટિંગ કરવા હાલ કાશ્મીરમાં છે.એમ લાગી રહ્યું છે શૂટિંગની સાથે બન્ને એક સાથે સમય પણ પસાર કરી રહ્યાં છે.

રણબિર દીપિકાની આ તસવીરો પર કરો એક નજર...