તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Ragini Mms 2, Sunny Leone And Yo Yo Honey Singh Intoxicate In Char Botal Vodka

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ચાર બોટલ વોડકા'ના નશામાં મદહોશ થયા સની & હની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'બેબી ડોલ' બાદ સની લિયોન 'રાગિણી એમએમએસ 2'નું વધુ એક ગીત 'ચાર બોટલ વોડકા' લઈને આવી છે. તાજેતરમાં જ આ ગીત રીલિઝ કરવામાં આવ્યું છે. આ ગીતથી સૌ કોઈ પ્રભાવિત થયા છે.
સની પાસેની સૌ કોઈની અપેક્ષા મુજબ આ ગીતમાં ગરમાવો જોવા મળે છે.સનીની સાથે સાથે રેપર હનીસિંહ પણ જમાવટ કરતો જોવા મળ્યો છે.આ ક્લબ નંબર તમને ડાન્સ કરવા મજબૂર કરી દેશે.આ ગીત ફિલ્મ વેચવામાં પણ ફાયદો કરાવે તેમ લાગી રહ્યું છે.
સની & હનીના 'ચાર બોટલ વોડકા' ગીતની તસવીરો જોવા આગળ ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો