સંસારનો સૌથી જુનો ધંધો છે વેશ્યાવૃત્તિ, આ રીતે થઈ હતી શરૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ શ્વેતા પ્રસાદ બસુ)
વિશાલ ભારદ્વાજની પ્રથમ ફિલ્મ 'મકડી'માં બાળ કલાકારની ભૂમિકા ભજવનારી યુવતી શરીર વેચવાના અપરાધમાં પકડાઈ ગઈ તો તેણે જણાવ્યું કે અનેક અભિનેત્રી આમ કરે છે. સત્ય તો છે કે સફળ મહિલા અભિનેત્રીની વાર્ષિક કમાણી રૂ.૧૦૦ કરોડ છે, આથી તેમને પૈસાનો અભાવ નથી, પરંતુ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી ક્યારેક નાનકડી ભૂમિકા ભજવતી યુવતી આર્થિક મજબૂરીને કારણે ધંધામાં સામેલ હોઈ શકે છે. સમાજની આર્થિક તંગીથી અનેક વ્યાધી જન્મે છે. ટીવી હવે ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયું છે અને તેના પર રજૂ કરવામાં આવતો વૈભવનો અતિરેક અસંતોષ પણ જન્માવે છે. વેશ્યાવૃત્તિનો સંસાર હવે સૌથી જૂનો વેપાર થઈ ગયો છે. એટલે કે સિનેમા અને ટીવીના ઉદયથી હજારો વર્ષ પહેલાં વ્યવસાયની શરૂઆત થઈ ચૂકી હતી.
વેપારની શરૂઆત બાર્ટર સિસ્ટમથી થઈ હતી, જેમાં વસ્તુને બદલે વસ્તુ આપવામાં આવતી હતી. સદી બાદ સિક્કાના ચલણની શરૂઆત થઈ. સમયે પણ માનવીનો ચામડાના સિક્કાના વિકલ્પના સ્વરૂપમાં ઉપયોગ થતો રહ્યો છે. હકીકતમાં પુરુષ મન વેશ્યાવૃત્તિના વ્યવસાયનું કેન્દ્ર છે. તેના સાથે સંકળાયેલી કેટલીક વિચિત્ર પ્રેમકથા પણ છે, જેમ કે લગ્નમાં પુત્રવધુની વિદાયની સાથે દાસી પણ આવતી હતી. ધૃતરાષ્ટ્રએ ગાંધારીની સાથે આવેલી દાસીથી એક પુત્ર પણ પ્રાપ્ત કર્યો હતો, જેણે રાજસભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણનો વિરોધ કર્યો હતો અને કુરુક્ષેત્રમાં પણ યુયુત્સુ પાંડવોને પક્ષે લડ્યો છે.
વેશ્યા વ્યવસાય પર કઈ કઈ ફિલ્મ બની અને કોઠાની પરંપરાઓથી લઈ વેશ્યાવૃત્તિ અંગે વધુ જાણવા આગળ ક્લિક કરો