• Gujarati News
  • Priyanka Chopra Wear Weird And Revealing Jumpsuit Dress

પ્રિયંકાની ડ્રેસિંગ સેન્સ પહોંચી તળિયે, ચીંથરા જેવા જમ્પસૂટમાં મળી જોવા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા બાન્દ્રા સ્થિત ઓરસ રેસ્ટોરન્ટ અને બારની બહાર જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકા કંઇક વિચિત્ર પ્રકારનાં ડ્રેસમાં જોવા મળી હતી.

આ પહેલાં પ્રિયંકા અનેકવાર જમ્પસૂટ પહેરી ચૂકી છે. પરંતુ તેનો આ જમ્પસૂટ કંઇક અનોખો હતો. તેનો આ સૂટ પાછળથી એકદમ ખુલો હતો.

પ્રિયંકાનાં ચીંથરા જેવો ડ્રેસ જોવા આ તસવીરો પર કરો એક નજર...