તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈફામાં પારદર્શક ટોપમાં લિઝાએ લગાવી આગ, અટકી તમામની નજર!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ આઈફા એવોર્ડ્સને લઈને એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આઈફા એવોર્ડ્સ આ વખતે ચાર જુલાઈના રોજથી છ જુલાઈના રોજ મકાઉમાં યોજાશે.

પત્રકાર પરિષદમાં અભિનેત્રી લિઝા હેડન પર તમામ લોકોની નજર સ્થિર થઈ ગઈ હતી. તેણે પારદર્શક રંગનું ટોપ પહેર્યું હતું અને તેમાં તેનું ઘણું જ બધું દેખાતું હતું.

લિઝા હેડન પારદર્શક ટોપમાં એકદમ સેક્સી એન્ડ હોટ દેખાતી હતી.

પત્રકાર પરિષદમાં લિઝા સિવાય નેહા ધૂપિયા, શબાના આઝમી, આયુષ્યમાન ખુરાના, બોમન ઈરાની સહિતના સ્ટાર્સ હતાં.

તસવીરોમાં લિઝા...