''મારી છોકરી કપડાં ઉતારે તેમાં મને કોઈ જ વાંધો નહીં''

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવનાર પૂનમ પાંડે દિવ્યભાસ્કરડોટકોમની મહેમાન બની હતી. પૂનમ પોતાના બોલ્ડ વીડિયો અને બિકીની તસવીરોને કારણે જાણીતી છે. જોકે, અહીંયા તો પૂનમ પાંડે પૂરા કપડાંમાં જોવા મળી હતી. દિવ્યભાસ્કરડોટકોમના અન્ય સેન્ટર્સ સાથે વીડિયો કોન્ફરસિંગ દ્વારા જોડાઈને જવાબો આપ્યા હતા. પૂનમ પાંડે હાલમાં જ શાહરૂખની આઈપીએલ ટીમ માટે ન્યૂડ થઈ હતી. આવામાં પૂનમ પાંડેને પૂછવામાં આવ્યું કે, જો તેની પુત્રી પણ આ જ રીતે જાહેરમાં કપડાં ઉતારે તો તેને વાંધો પડશે. તો આ પ્રશ્નનો જવાબ આપતા પૂનમે કહ્યું હતું કે, તે હજી માત્ર 20-22ની છે પરંતુ ભવિષ્યમાં જો તેની પુત્રી પણ આ રીતે કપડા ઉતારશે તો તેને કોઈ જ વાંધો નથી. તેને નથી લાગતું કે તે કોઈ ખોટું કામ કરી રહી છે.
Related Articles:
ઓળખી બતાવો પૂનમ પાંડેને પૂરા કપડામાં...!
શાહરૂખ ખાનના નાઈટ રાઈડર્સ માટે નગ્ન થઈ પૂનમ પાંડે
પૂનમ પાંડે બાદ રોઝલિન કેપ્ટન કૂલ માટે થઈ ગઈ ટોપલેસ!
માત્ર પુખ્તવયના માટે, શાહરૂખની ટીમ માટે ન્યૂડ થઈ પૂનમ
શું પૂનમ પાંડે માટે શાહરુખ દુશાસન સાબિત થશે?
સ્ત્રી ભ્રૂણહત્યા અંગે શું વિચારે છે પૂનમ ધિલ્લોન, વીડિયો
થયો ખુલાસો, સેક્સી પૂનમ પાંડેને મળી ફિલ્મ
પૂનમ પાંડેએ ફરી એક વખત પોસ્ટ કરી કામૂક તસવીર
ઘરફોડ ચોરીમાં સદી ફટકાર પૂનમ કચરા ગેંગ ઝબ્બે