• Gujarati News
  • Poonam Pandey Walks For Dinesh Malkani At ABIL Pune Fashion Week

પૂરાં કપડાં પહેરી પૂનમે કર્યુ કેટ વોક, જુઓ તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ABIL પુણે ફેશન વિક'ની ચોથી સિઝનને મોડલ્સ અને ફેશન જગતની હસ્તીઓએ રોશન કરી હતી. 8 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી ચાલનાર આ ફેશન શોમાં અનેક મોડેલ્સએ નવા સ્ટાઇલ ફંડા રજૂ કર્યાં હતાં. શોના છેલ્લા દિવસે બોલિવૂડની હોટ એન્ડ સ્પાઇસી ગર્લ પૂનમ પાંડેએ પણ હાજરી આપી હતી.

પૂનમે આ ફેશનમાં વિકમાં કેટ વોક કરી તેની માદકણી અદા બતાવી હતી. પૂનમે ડિઝાઇનર દિનેશ મલકાની માટે કેટ વોક કર્યુ હતું.

જુઓ તસવીરો...