• Gujarati News
  • Pooja Misra A Showstoper In A Baby Pink Bra In Aid Of Breast Cancer

કેન્સર જાગૃતિ માટે રેમ્પ પર જેકેટ ઉતારી પૂજાએ બતાવી બોલ્ડનેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા 'ફેસ્ટીવલ ઓફ હોપ' નામનાં કાર્યક્રમમાં સ્તન કેન્સર પ્રત્યે લોકોને જાગૃત કરવા પૂજા મિશ્રા શો સ્ટોપર બની હતી. આ કાર્યક્રમમાં નીના ગુપ્તા સહિત અનેક હસ્તીઓ આવી પહોંચી હતી. જેમાં જાણીતી મોડલ, વીજે અને અભિનેત્રી પૂજા મિશ્રાએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ઇવેન્ટમાં પૂજા એક આસમાની રંગનાં જેકેટમાં રેમ્પ પર ઉતરી હતી. તેમણે રેમ્પનાં આગળનાં ભાગે પહોંચીને જેકેટ ઉતારી દીધુ અને તેની ગુલાબી રંગની બ્રા દર્શકોને પણ દેખાઇ ગઇ હતી. આ ગુલાબી રંગ સ્તન કેન્સરનો રંગ છે.

પૂજાનાં બોલ્ડ અંદાજ પર કરો એક નજર...