આહ.... 'જીસ્મ-2'માં સન્ની લિયોનનો દેહ અને પૂજાનો અવાજ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'જીસ્મ-2' દ્વારા કેનેડાની પોર્ન સ્ટાર સન્ની લિયોન બોલિવુડમાં પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન એક સમયની અભિનેત્રી પૂજા ભટ્ટે કર્યું હતું. સાથે-સાથે પૂજા ભટ્ટ સન્ની લિયોન માટે ડબિંગ પણ કરશે. આમ દર્શકોને સન્ની લિયોનનો દેહ અને પૂજા ભટ્ટનો અવાજ એક સાથે મળવાના છે. -પોર્ન સ્ટાર કરી રહી છે બોલિવુડમાં પદાર્પણ -ચોમાસામાં થશે ફિલ્મ રજૂ પૂજા ભટ્ટના કહેવા પ્રમાણે, '' ફિલ્મની સ્ક્રિપ્ટ લખનારા મારા પિતા મહેશ ભટ્ટ અને યુનિટને લાગતું હતું કે, ફિલ્મમાં સન્ની લિયોનનો અવાજ ડબિંગ આર્ટિસ્ટ પાસે ડબ કરાવવાના બદલે કશું હટકે કરવું જોઈએ. આથી, મેં સન્ની લિયોનના ઈઝના નામના પાત્રને અવાજ આપવાનું નક્કી થયું હતું. '' આ પાત્રનું ઓનસ્ક્રિન સર્જન મારા દ્વારા કરવામાં આવ્યું હોવાથી, મને આ પાત્ર ભજવવામાં ખાસ મુશ્કેલી પડી ન હતી. ભાવનાઓને વાચા આપવી સરળ હતી. 'જીસ્મ-2' વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'જીસ્મ'ની સિક્વલ છે. આ ફિલ્મ તા. 27 જુલાઈના રજૂ થશે. તમારો મત સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.
Related Articles:
\'આનંદ આપનાર\' હતો સન્ની લિયોન સાથેનો સેક્સ સીન: રણદીપ હુડ્ડા
સન્ની-અર્ચનાએ પુલમાં \'લિપ-લોક\' કરી લગાવી આગ, વીડિયો
સન્ની લિયોનના ચાહકો માટે સારા સમાચાર, \'જીસ્મ-2\'ની રીલિઝ ડેટ ફિક્સ
\'જીસ્મ 2\'માં સન્ની લિયોને બિકીની પહેરીને કર્યા ચાહકોને ઉત્તેજીત!