હક્ક માટે હથિયારો ઉઠાવનારા પાનસિંહનાં જીવનની અસલી તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 60માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.જેમાં તિગ્માંશુ ધુલિયા નિર્દેશિત અને ઇરફાન ખાન,માહી ગીલ,નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર 'પાનસિંહ તોમર' બે એવોર્ડ જીતવામાં સફળ રહી હતી.આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.જ્યારે આ ફિલ્મમાં પાનસિંહની ભૂમિકા નિભાવનાર ઇરફાન ખાનને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

આ ફિલ્મ ભારતનાં એથ્લેટ 'પાનસિંહ તોમર'નાં જીવન પર આધારિત હતી.જેની દર્શકો અને ફિલ્મ સમીક્ષકોએ ખૂબ જ પ્રસંશા પણ કરી હતી.


પાનસિંહે પરિસ્થિતિઓને વશ થઇને દેશ માટે દોડ લગાવવાને બદલે હથિયારો ઉઠાવી લીધા હતાં.મોટા ભાગનાં દર્શકો ફિલ્મી પાનસિંહને વધુ ઓળખે છે.જ્યારે અસલી પાનસિંહ તો કાળની ગર્તામાં ધકેલાઇ ગયો છે.ત્યારે,દિવ્યભાસ્કર.કોમ અસલી પાનસિંહની જીવન સફર લઇને આવ્યું છે આપની સમક્ષ.

અસલી પાનસિંહનાં જીવન અંગે વધુ જાણવા આ તસવીરો પર કરો ક્લિક