આહ...! પાયલ-સંગ્રામને આ અંદાજમાં જોઈ મનને થશે ટાઢક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્ન કરતાં પહેલાં પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ એકબીજાને વધુ સારી રીતે સમજવા માંગે છે અને તેથી જ તેઓએ લિવ-ઈનમાં રહેવાનું નક્કી કર્યું છે. નવાઈની વાત એ છે કે, તેઓએ પ્રવિણ તલાન પાસે એક હોટો ફોટોશૂટ કરાવ્યું છે. સેક્સી કપલ ફોટોશૂટમાં ઘણું જ હોટ લાગી રહ્યું હતું પાયલે બ્લેક સાટીન વીંટાળ્યું છે, જ્યારે સંગ્રામે માત્ર અન્ડરવિયર પહેર્યું છે. પાયલ અને સંગ્રામ રિયાલિટી શો 'સર્વાઈવર' અને ફિલ્મ 'વેલેન્ટાઈન્સ નાઈટ'માં સાથે કામ કર્યું હતું. આ સિવાય રાજસ્થાન ફેશન વિકમાં નિત્યા બજાજ બિરલાના શોમાં શો સ્ટોપર પણ હતા. તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડેર પણ છે. જુઓ તસવીરોમાં પાયલ-સંગ્રામ કરી નાખશે ઘાયલ...